News of Sunday, 1st September 2024
તરખાટ

માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ એડીબી હોટેલ પાછળ રત્નમ્ રોયલ બંગલોઝ અને કર્મ બંગ્લોઝમા મોડી રાતે ચડ્ડી પહેરી, બુકાની બાંધીને આવેલા ચોરટાઓ પાંચ રહેણાંકમાં ત્રાટકીને નાની મોટી ચીજવસ્તુ, રોકડ, દાગીના ચોરી ગયા હતાં. તસ્વીરમાં જ્યાં ચોરી થઇ તે બંગલા અને રહેવાસીઓ તથા સોૈથી નીચેની તસ્વીરોમાં ચડ્ડી પહેરીને આવેલા ચોર સીસીટીવી ફૂટેજમાં દેખાયા તે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
(10:25 AM IST)










