<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

રાજકોટનાં આંગણે મોરારિબાપુની રામકથા

રાજકોટનાં રામપર,જામનગર રોડ પર ૩૦૦ કરોડ રૂ. નાં માતબર ખર્ચે, ૩૦ એકર જગ્‍યામાં, ૧૪૦૦ રૂમ અને ૫૦૦૦ પથારીવશ, નિરાધાર વડીલોને આજીવન સાચવવા માટે સદભાવના વળદ્ધાશ્રમ નિર્માણાધીન છે. સદભાવના વળદ્ધાશ્રમ નાં લાભાર્થે, પ્રખર રામાયણી પૂ.મોરારી બાપુની રામકથા,તા ૨૩ નવેમ્‍બર ૨૦૨૪ થી તા. ૧ ડિસેમ્‍બર ૨૦૨૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્‍ડ, રાજકોટમાં યોજાશે.(મિતલ ખેતાણી, રાજકોટ)

(5:11 PM IST)