તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
રાજકોટ એસ.ટી. ડીવીઝન તરણેતરના મેળા માટે તા. ૬ થી ૯૦ એકસ્ટ્રા બસો દોડાવશે
વરસાદે ખમૈયા કરતા ફરી આવક વધીઃ રોજની પર-લાખ

આગામી તા. ૬ થી તરણેતરનો મેળો શરૂ થઇ રહ્યો છે. જેના સંદર્ભે રાજકોટ એસ.ટી. ડીવીઝન રાજકોટ સહિત અન્ય ૮ થી ૯ ડેપો ઉપરથી કૂલ ૯૦ એકસ્ટ્રા બસો દોડાવશેઃ જેમાં મોરબી-થાન-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા-મૂળી-હળવદ-વિગેરે ડેપોનો સમાવેશ થાય છેઃ મેઘરાજાએ ૪ દિ'થી ખમૈયા કરતા-વરાપ નીકળતા ડિવીઝનની આવક ફરી વધવા માંડી છેઃ ટ્રાફીક ઉદ્દભવ્યો છેઃ રોજની આવક રૂા. પર થી પપ લાખે પહોંચ્યાનો અપાતો નિર્દેશ..
(3:22 PM IST)










