તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
નરેન્દ્રબાપુ અકિલાના આંગણે

રાજકોટઃ નરેન્દ્રબાપુ બાર જયોતિર્લીંગની યાત્રા કરી પરત આવ્યા છે. આજરોજ અકિલા કાર્યાલય ખાતે અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબએડીશનના એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા દ્વારા તેઓનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા પણ નજરે પડે છે.
(3:29 PM IST)










