News of Tuesday, 3rd September 2024
સ્વામિનારાયણ ચોકમાં તોતીંગ વૃક્ષ ધરાશાઇઃ રીક્ષા દબાઇ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૩ માં સ્વામિનારાયણ ચોકમાં એક મોટું લીમડાનું ઝાડ ધરાસાઇ થતા એક રિક્ષા દબાઇઃ સદનસીબે કોઇ જાનહાની નહિં થઇ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ વૃક્ષ પડતા વિસ્તારવાસીઓ મ.ન.પા.ના કંટ્રોલ રૂમમાં જાણ કરતા તંત્ર દ્વારા તુરત જ વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રસ્તો ખુલ્લો કરાયો હતો. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:23 PM IST)










