હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ શહેરના 11 પીઆઇની આંતરિક બદલી:નવા બદલી થઈને આવેલા પીઆઇને નિયુક્તિ કરતા પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા
પીઆઇ પી જે પટેલ રીડર શાખામાં તેમજ ભાટીને ખાસ શાખામાં મુકાયા:ક્રાઇમ બ્રાન્ચના બીજા નવા પીઆઇ તરીકે ડામોરની પસંદગી: બી ડિવિઝનના સંજયસિંહ એમ જાડેજા SOG માં,જ્યારે સ્પેશિયલ બ્રાન્ચના રાણે બી ડિવિઝનમાં મુકાયા:મહિલા પોલીસ સ્ટેશન ના પીઆઇ આઈ એન સાવલિયા ને ટ્રાફિક બ્રાન્ચમાં અને ગાંધીગ્રામના પી આઈ બીટી અકબરીને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકાયા

રાજકોટ શહેરના 11 પીઆઇની આંતરિક બદલીના હુકમો થયા છે નવા બદલી થઈ આવેલા પીઆઇને પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ નિયુક્તિ કરી છે
રાજકોટ શહેરના 11 પીઆઇની આંતરિક બદલી કરાઈ છે જેમાં ક્રાઈમ બ્રાન્ચ ના બીજા નવા પીઆઇ તરીકે ડામોરની પસંદગી કરાઈ છે જયારે બી ડિવિઝનના સંજયસિંહ એમ જાડેજા SOG માં,જ્યારે સ્પેશિયલ બ્રાન્ચના રાણે બી ડિવિઝનમાં મુકાયા છે
મહિલા પોલીસ સ્ટેશન ના પીઆઇ આઈ એન સાવલિયા ને ટ્રાફિક બ્રાન્ચમાં અને ગાંધીગ્રામના પી આઈ બીટી અકબરી ને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે
AHTU ના કે જે કરપડા ને ગાંધીગ્રામ અને લાયસન્સ શાખાના સીએચ જાદવ ને AHTU માં તો ડીસીબીના એસડી ગીલવા ( એટેચ ભક્તિનગર ) ને એમઓબી માં જ્યારે લીવ રિઝર્વ ના જે એમ કૈલાને EOW માં રેગ્યુલર કરાયા છે
પીઆઇ પી જે પટેલ રીડર શાખામાં તેમજ ભાટી ને ખાસ શાખામાં મુકાયા કુલ 11 પીઆઇ ની આંતરિક બદલી કરાઈ છે










