હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
આગામી ૧૦મીએ કલેકટરના અધ્યક્ષપદે R.O મીટીંગ અને લેન્ડ ગ્રેબીંગ બેઠક

રાજકોટ કલેકટરના અધ્યક્ષપદે આગામી ૧૦મીએ રેવન્યુ ઓફીસરો-મામલતદાર-ડે. કલેકટરો-પ્રાંત અધીકારીઓ ઝલ્બ્ તથા અન્ય બ્રાંચના વડાઓની ખાસ ય્.બ્. મીટીંગ યોજાશેઃ બે ડઝન મુદાઓ અંગે સમીક્ષાઃ ફરજીયાત હાજર રહેવા આદેશો આ ઉપરાંત ૧૦મીએ બપોર બાદ લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠક મળશેઃ ૬૦ કેસો મૂકાશેઃ જેમાં રાજકોટના ત્રણ કૌભાંડકારો સામે ફોજદારીની શકયતા.
(3:13 PM IST)










