<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

ધીરૂગુરૂદેવની નિશ્રામાં સન્માન

રાજકોટઃ પૂ. શ્રી ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં પ્રેરણાના તંત્રી અજયભાઇ શેઠના વકતવ્ય અને ભકિત મધ્યે યુવા જાદુગર કનિષ્ઠ દેસાઇએ જાદુના પ્રયોગ રજૂ કરેલ. જેનું ગાયક મીનલ દોશી, દીપક ગાઠાણી, મનીષ શેઠના હસ્તે સન્માન કરાયુ હતું.

(3:24 PM IST)