News of Sunday, 8th September 2024
કાલે ૧૧૧ જગ્યાએ પ્રતિક્રમણ કરાવાશે
સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ દ્વારા

રાજકોટઃ જૈન અગ્રણી રમેશભાઈ દોમડીયા (૯૯ર૪ર૭૦૬ર૯) ની યાદી જણાવે છે કે હાલનાં પર્યુષણ પર્વ તેમજ સવંત્સરી નો તહેવાર હોય ત્યારે સ્થાકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળનાં આધસ્થાપક એવા સુશ્રાવક રત્ન સંસારી સાધુ એવા સ્વ. પૂજય મુળુભાઈ દોમડીયા ને વંદન કરી જણાવવાનું કે આ વર્ષે રવિવાર તા. ૮/૯/૨૪ સવંત્સરી મહાપર્વ દરમ્યાન ૨૨૫ જેટલા ભાઈઓ તથા બહેનો દ્વારા ૧૧૧ સ્થળોએ પ્રતિક્રમણ બોલાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ગોંડલ રોડ વેસ્ટલ નાંલદા ઉપાશ્રય, શેઠ ઉપાશ્રય ૧પ૦ ફુટ રીંગ રોડ, ઉવસ્ગગહર સાધના ભવન, જૈનચાલ ઉપાશ્રય, શેઠ પોેષધશાળા ૧ર મનહર પ્લોટ પ્રગતી હોસ્પીટલ વાળી શેરી પહેલો માળ, દીનાબેન દોશી નવપદ ર તીરૂપતી નગર નીર્મલા સ્કુલની સામે, ભાનુબેન ગોડા તક્ષશીલા ઈ પ૪૪ આકાશવાણીની સામે મો., વીનોદભાઈ શાહ/જીતુભાઈ બેનાણી ૧૦૧ રાજપથ એપાર્ટમેન્ટ પંચવટી મેઈન રોડ, મનહરભાઈ મહેતા અર્હમ સોમનાથ સોસાયટી ૧ શેરી નં ર ટાટા શોરૂમ ની પાછળ ૧પ૦ ફુટ રીંગ રોડ, વસંતબેન હસમુખરાય શાહ મીનાક્ષી એપાર્ટમેન્ટ વોકહાર્ટ હોસ્પીટલ પાછળ, સદગુરૂ ટાવર પાછળ, શુકન્યા તીર્થધામ ક્રીસ્ટલ મોલની સામે, ભરતકુમાર દોમડીયા અરીહંત ઘર નં ૧૧ ગોકુલધામ શેરી નં ૧ કળષ્ણનગર મેઈન રોડ, હીતેશભાઈ કામદાર વસંત કુંજ બી ૬૦૧ પુષ્કરધામ મેઈન રોડ, કીશોરભાઈ દોશી જયદીપ ૯ પંચનાથ પ્લોટ દીગબંર જૈન મંદીર ની પાછળ, ચાર્મીબેન બદાણી એ ર૧ સુરજ એપાર્ટમેન્ટ શ્રોફ રોડ, ગીરીશભાઈ બાવીશી ૧૩ એ અનુપમા સોસાયટી હીરવા પંચવટી દેરાસરની પાછળ, મનહર પ્લોટ માધવપ્રેમ એપાર્ટમેન્ટ, કીર્તિભાઈ સલોની ર૮ પ્રહલાદ પ્લોટ નીરવ એપાર્ટમેન્ટ ફલેટ નં ૩૦૧, સંગીતાબેન પ્રદીપકુમાર દોશી એર ૧ર૦૩ શીલ્પન ઓનીકસ ગંગોત્રી પાર્ક મેઈન રોડ પાટીદાર ચોક, પ્રવિણભાઈ મહેતા માતોશ્રી એપાર્ટમેન્ટ રેસકોર્ષ પાર્ક, ડીમ્પલ શેઠ, વીમલ મહેતા ડી ૧૪ ગેલેકસી ટાઉન શ્રોફ રોડ, સંજયભાઈ મોદી ૩ નુતનનગર સમકિત કાલાવાડ રોડ, અતુલભાઈ કુંભાણી ૯૦ર સીલ્વર કલાસીક અમીન માર્ગ ગંગા હોલ ની સામે, જગદીશભાઈ શેઠ ટ્રીનીટી ટાવર ચોથા માળે રૈયા ચોકડી સાઈ હોસ્પીટલ ની બાજુમા,દીનેશભાઈ દોશી મંગલમ એપાર્ટમેન્ટ બીજા માળે જૈન ચાલની સામે, સંજયભાઈ સંઘવી જીનેશ્વર ૧, વર્ધમાનનગર પેલેસ રોડ, કીર્તીકુમાર દેસાઈ ડી૧૮ ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ રૈયા રોડ અંબીકા પાર્કની બાજુમાં, નવીનભાઈ બાવીસી અરીહંત એમ ર૩/૧ ગુજરાત હાઉસીંગ બોર્ડ ૧ મહીલા કોલેજ ની બાજુમા યોગ ધ્યાન કેન્દ્ર ની સામે, જય જિનેન્દ્ર આરાધના ભવન જૈન કલ્યાણ હોલ ની સામે, હીનાબેન એલ ગાંઘી ૧૦૧ સીમંધર એપાર્ટમેન્ટ ગોકુલ મથુરા ની પાછળ, સરદારનગર જૈનશાળા, નીતીનભાઈ કામદાર કીંગ હાઈટ બી ર૦ર વીદ્યુત સોસાયટી, જન કલ્યાણ એપાર્ટમેન્ટ પ સરદારનગર એસ્ટ્રોન અંડરબ્રીજ ની બાજુમાં, વીશાલ ઉપેનભાઈ હપાણી ઉપેન ૮૯ જનતા સોસાયટી ર, દોશી પરીવાર ૧/પ વાણીયા વાડી, નલીનભાઈ શાહ ચામુંડા વીલા ૯/૧૪ જયરાજ પ્લોટ, જયોતીબેન ઈશ્વરભાઈ દોશી ૯૦૧ ગૌતમબુધ્ધ એપાર્ટમેન્ટ શાષાીમેદાનની સામે, વંદનાબેન ગોસલીયા ૧૧૦૧-૧૧૦ર રાજ વૈભવ પ્રધ્યુમન ગ્રીન સીટી નાના મવા રોડ સયાજી હોટલ ની બાજુમાં, અલ્કાબેન કોઠારી ભાવદર્શન ૪ શીવમ પાર્ક અમળતા કીડ હોસ્પીટલ પાછળ રૈયા સર્કલની બાજુમા, કમલ કનકરાય પારેખ અજય એપાર્ટમેન્ટ ૪થા માળે ૪ર બ્લોક ઈમ્પીરીયલ પેલેસ હોટલની બાજુમા ડો.યાજ્ઞીક રોડ ર૧ ન્યુ જાગનાથ, જગદીશચંદ્ર કોઠારી ૧ર૦૩ જયવર્ધીની હાઈટ ગાર્ડન સીટી ની બાજુમા સાધુવાસવાણી રોડ, મંજુલાબેન વીરાણી સીલ્વર હાઈટ, શૈલેષભાઈ શેઠ પ ગીતાનગર મહાવીર, શીલ્પાબેન ૧૦૧ મલ્બાર હીલ બીસાઈડ રાધીકા એપાર્ટમેન્ટ સેવા સદન ૩ ની પાછળ શ્રોફ રોડ, મુકેશભાઈ બાટવીયા વીતરાગ નીર્મલા રોડ પારસ સોસાયટી હોલ ની સામે, પ્રજ્ઞાબેન એન. શાહ ઓમેગા ટાવર ફલેટ નં ૭૦૧ નાલંદા ઉપાશ્રય બેબીલેન્ડ હોસ્ટેલની બાજુમાં, જસવંતીબેન રવાણી સ્વામીનારાયણ ચોક, કરણભાઈ શાહ સાંજ સમાચાર, સંદીપ મહેતા ૪૧ ન્યુ જાગનાથ ગર્વ. સોસાયટી બંગલો, ધર્માલય, વીરાજ એસ દોશી ર૦ર અનમોલ એપાર્ટમેન્ટ ઉમીયા ચોક જલારામ ૧ બાલમુકંદ સોસાયટી મેઈન રોડ, કાજલ કોઠારી ર૦ર તાોહીલ એપાર્ટમેન્ટ ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં અમીન માર્ગની બાજુમાં, જીતેન્દ્ર મોદી અરસાવર એપાર્ટમેન્ટ બી વીંગ ફલેટ નં ૩૦૧ નીર્મલા કોન્વેન્ટ સ્કુલ ની બાજુમાં પારસ હોલ ની સામે, ધનરાજભાઈ પુનાતર ૪૦૧ ડાયમંડ ભુમી એપાર્ટમેન્ટ શકતીનગર મેઈન રોડ ૩ રોયલ પાર્ક ની બાજુમાં, ગીતાબેન પારેખ સોેભાગ્ય ૩૬ બી ર પંચવટી સોસાયટી પંચવટી સોસાયટી હોલ ની બાજુમાં, વીશાલ આર મહેતા ૬ વૈશાલીનગર તુષાર રૈયા રોડ હરી ઓમ ડેરી ની બાજુમાં, શીતલનાથ ઉપાશ્રય, સેજલબેન દેસાઈ એ ૧ર ચાણકય એપાર્ટમેન્ટ પહેલા માળે શારદા બાગ ની સામે, ચીરાગ અજમેરા જલારામ ૩ શેરી નં ર કેવલમ એપાર્ટમેન્ટ ફલેટ નં ૧૦૩, નીરંજનભાઈ દફતરી, ભાઈઓ માટેઃ: વીરાણી પોષધશાાળ, જૈન ભુવન, ભકિતનગર ઉપાશ્રય, શેઠ ઉપાશ્રય ૧પ૦ ફુટ રીંગ રોડ, વીતરાગ નેમીનાથ ઉપાશ્રય, ગીતગુર્જરી ઉપાશ્રય, જૈનચાલ ગોંડલ રોડ, શ્રમજીવી ઉપાશ્રય, નાલંદા ઉપાશ્રય, સદર ઉપાશ્રય, અજરામર ઉપાશ્રય, રામકળષ્ણનગર ઉપાશ્રય, વૈશાલીનગર, જંકશન પ્લોટ ઉપાશ્રય, ઉવસ્સગહરં ભવન, રેસકોર્ષ પાર્ક, નુતન ગળહ આરાધના ભવન ૧ માલવીયાનગર એચ.જે.દોશી હોસ્પીટલ પાછળ, રોયલ પાર્ક ઉપાશ્રય, કપીલ દેસાઈ ઈ પ૦૪ સોપાન હીલ શાંતીનગર શાંતીનાથ જિનાલયની બાજુમાં રૈયાહીલ, ગોંડલ રોડ વેસ્ટ, શીતલનાથ ઉપાશ્રય ૭ એ મીલપરા, સુમતીનાથ ઉપાશ્રય ૭ ગીતાનગર જલારામ ચોક ની બાજુમાં, અશોકભાઈ આંબવી પંચનાથ પ્લોટ, અપૂર્વભાઈ મણીયાર લીંબુડીવાડી મેઈન રોડ, લલીતભાઈ રૂપાણી, જૈન બાલાશ્રમ ગોંડલ રોડ, ઋષભદેવ ઉપાશ્રય શાશ્વત, મનહર પ્લોટ શેઠ પૌષધશાળા, સુધીરભાઈ બાટવીયા સીલ્વર હાઈટ.
વધુ માહિતી માટે જરૂરી સંપર્ક રમેશભાઈ દોમડીયા - (૯૯ર૪ર૭૦૬ર૯), વિજયભાઈ વોરા - (૯૯૦૪૦૮૬૦૪૦), મયુરભાઈ મહેતા - (૯૪ર૬૯૦પપ૭૭), જયેશભાઈ મહેતા - (૯૩૭૪૧૦૧૮૮પ), ભરતભાઈ કોઠારી - (૯૮ર૪૬૧૮પ૪૪) તથા સેજલભાઈ કોઠારી - (૯૮ર૪પ૮૧પ૧૮)નો સંપર્ક કરી શકાશે.
(10:14 AM IST)










