<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

તીરૂપતી બાલાજી સો. વિસ્‍તારમાં ખાનગી કંપનીના ટાવર સામે વિરોધઃ રજુઆત

રાજકોટઃ શહેરના મોરબી રોડ પર આવેલ વોર્ડ નં.૪ના તીરૂપતી બાલાજી સોસાયટીમાં રેસીડન્‍સ મકાનમાં ખાનગી કંપનીના ટાવર નાખવા સામે વિસ્‍તારવાસીઓએ વિરોધ વ્‍યકત કરી મ્‍યુનિ. કમિશનર ધારાસભ્‍ય અને મેયરને રજુઆત કરવામાં આવી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:07 PM IST)