<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

સર્વેશ્‍વર ચોકમાં બિરાજતા ગજાનનદાદાઃ સત્‍યનારાયણ કથા

રાજકોટઃ સર્વેશ્‍વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજીત ગણેશઉત્‍સવમાં પ્રથમ દિવસે મહાઆરતી ટ્રસ્‍ટના સભ્‍યો દ્વારા કરવામાં આવેલ હતી. બાદ સત્‍યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવેલ હતી.

ગઇકાલે મહાઆરતીમાં મુળ ભારતીય અને હાલ પોલેન્‍ડના રહેવાસી બ્રિજેશ દિલીપભાઇ નંદાણી કે જેઓએ યુક્રેન તથા રશિયાના યુધ્‍ધ દરમ્‍યાન હજારો સ્‍ટુડન્‍ટને પોતાના ખર્ચે પોતાની હોટલમાં રહેવા જમવાની સગવડ પુરી પાડી હતી. જેઓ સંસ્‍થાના સભ્‍ય પણ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(4:06 PM IST)