News of Monday, 9th September 2024
કાલે કલેકટરના અધ્યક્ષપદે મહેસૂલના બે ડઝન મુદાઓ અંગે R.O. મીટીંગ બપોર બાદ લેન્ડ ગ્રેબીંગ કમિટીઃ ૬૦ કેસો મુકાશે

આવતીકાલે સવારે ૧૧ વાગ્યાથી રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીના અધ્યક્ષ પદે મહેસૂલના બે ડઝન મુદાઓ અંગે તમામ મામલતદાર-ડે. કલેકટરોની મીટીંગ યોજાશે. જેમાં તુમાર-જમીનના કેસો-બીનખેતી કેસો-કોર્ટ કેસ તથા અન્ય પોઇન્ટ આવરી લેવાશે. આ પછી બપોર બાદ કલેકટરના અધ્યક્ષ પદે લેન્ડગ્રેબીંગ કમિટીની મીટીંગ મળશેઃ ૬૦ કેસો અંગે નિર્ણય
(4:19 PM IST)










