News of Monday, 9th September 2024
આજે લેઉવા પટેલ, આહિર સમાજ, માળી સમાજ, કચ્છી
ભાનુશાળી, શિવસેના, સગર સમાજ મહાઆરતીનો લાભ લેશે સિધ્ધિ વિનાયક ધામ ખાતે

શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવના ઈન્ચાર્જ મુકેશ દોશી, મુખ્ય માર્ગદર્શક સાંસદ પરશોતમભાઈ રૂપાપરા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયસભા
સાંસદ રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, વિધાનસભા-૬૮ ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, વિ.૬૯ ના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, વિધાનસભા-૭૦ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મહામંત્રી અશ્વિન મોલીયા,ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા,મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ પ્રમુખ રમેશભાઈ રૂપાપરા,કમલેશ મીરાણી, વિક્રમભાઈ પુજારા-ચેરમેનશ્રી, શિક્ષણ સમિતિ, નરેન્દ્રસિંહ જાડેજા,-ડે.મેયર, જયમીનભાઈ ઠાકર- સ્ટે.ચેરમેન, લીલુબેન જાદવ- શાસકપક્ષ નેતા, મનીષ રાડીયા- શાસકપક્ષ દંડક, પુષ્કરભાઈ પટેલ-પૂર્વ સ્ટે.ચેરમેન, અશ્વિનભાઈ પાંભર-કોર્પોરેટર ,કેતનભાઈ પટેલ-કોર્પોરેટર, જીતુભાઈ કોઠારી-પૂર્વ મહામંત્રી શહેર ભાજપ, કિશોરભાઈ રાઠોડ-પૂર્વ મહામંત્રી રાજકોટ શહેર ભાજપ, નરેન્દ્રસિંહ ઠાકુર -પૂર્વ મહામંત્રી રાજકોટ શહેર ભાજપ, મયુરભાઈ શાહ-કોષાઘ્યક્ષની યાદી મુજબ સિઘ્ધી વિનાયક ધામ ખાતે આયોજીત મંગલ મહોત્સવમાં આજે લેઉવા પટેલ, આહિર સમાજ, માળી સમાજ, કચ્છી ભાનુશાળી, શિવસેના, સગર સમાજના આગેવાનો તેમજ આજે સાંજે ૬-૩૦ કલાકે શહેરના વોર્ડ નં.પ તથા ૬ ના ભાજપ અગ્રણી આગેવાનો અને કાર્યકર્તાઓ મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવશે. આજના મહાઆરતીના ઇન્ચાર્જ પરિમલભાઈ પરડવા જવાબદારી સંભાળી રહયા છે
(4:39 PM IST)










