News of Monday, 9th September 2024
રાજકોટ કા મહારાજાઃ ભારદ્વાજ પરિવારના હસ્તે મહાઆરતી

રાજકોટઃ અહિં ડો.યાજ્ઞિક રોડ ખાતે ભુદેવ સેવા સમિતિ આયોજીત રાજકોટ કા મહારાજાની પ્રથમ મહાઆરતી અલ્કાબેન અભયભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ અગ્રણી અને બ્રહ્મસમાજના માર્ગદર્શક નીતિનભાઈ ભારદ્વાજ તેમના ધર્મપત્ની શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ,એડવોકેટ શ્રી અંશભાઈ અભયભાઈ ભારદ્વાજ, શ્રી ઝાલાવાડ સત્તર તાલુકા બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ કમલેશભાઈ જોશી, મહેશભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ, પરાગ ભટ્ટ મહામંત્રી હર્ષદભાઈ વ્યાસ સહમંત્રી, જગદીશભાઈ ત્રિવેદી ખજાનચી, બ્રહ્મદીપ મેગેઝીનના તંત્રી જનાર્દનભાઈ આચાર્ય લલિતભાઈ રાવલ, મુનિરભાઈ દવેની મોરબી વાંકાનેર બ્રહ્મસમાજ રાજકોટ પ્રમુખ મહેન્દ્રભાઈ રાવલ, ઉપપ્રમુખ કિર્તીભાઈ રાવલ, નયનભાઈ ઠાકર, હરેશભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ પંડ્યા, વિનુભાઈ ઠાકર, અલ્કેશભાઈ દવે, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય સહપરિવાર, ગિરીશભાઈ દવે, ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ કૌશિકભાઇ પાઠક, પ્રમુખ મધુકરભાઈ ખીરા, ધ્રોલ બ્રહ્મસમાજના યુવા અગ્રણી કેતનભાઈ ઠાકર સહપરિવાર તથા રાજ્યના કેબિનેટ શ્રીમતી ભાનુબેન બાબરીયા અને મનહરભાઈ, બાબરીયાએ લાભ લીધો હતો.
બીજા દિવસની મહાઆરતીમાં યજુર્વેદી શ્રીમાળી બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ દિલીપભાઈ દવે, મહામંત્રી હિતેષભાઇ દવે, ખજાનજી ધનનંજયભાઈ દવે, હરેશભાઈ દવે, ભરતભાઈ દવે, સમીરભાઈ દવે, આશિષભાઇ દવે, પરેશભાઈ દવે તથા હડીયાના ચોવીશી ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના ટ્રસ્ટી અનિલભાઈ ત્રિવેદી મૌલિકભાઈ ઉપાધ્યાય, વિકીભાઈ ઠાકર, વિજયભાઈ જોશી, ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શિતાબેન શાહ, રક્ષાબેન ત્રિવેદી, કીર્તિબેન દવે. નેહલ બેન ત્રિવેદી, નિશાબેન આંહીયા, જીજ્ઞાબેન ઠાકર, મોનાબેન બલદાણીયા, હેતલબેન કાચા, કાજલબેન પંડયા, પૂનમબેન પડયા, સ્મુર્તીબેન પંડયા, શ્રદ્ધાબેન ઠાકર, કાજલબેન ઠાકર, તેજુબેન ઉપાદધ્યાય, લાભુબેન બારોટ, વિશાલભાઈ ઉપાધ્યય, પ્રશાંતભાઈ ઓઝા, દિલીપભાઈ જાની, મિતભાઈ જાની, ભરતભાઈ ધુર્વ, કેયુર ભાઈ અનડકટ, મકવાણા અવિભાઈ, ધ્રુવભાઈ રાજા, કે. ડી.ઝાલા, રાજકોટ શહેર મહિલા મંત્રી શ્રીમતી સેજલબેન ચૌધરી, વોર્ડ ૧ના મહામંત્રી શ્રીમતી હર્ષાબા જાડેજા, પાયલબેન સંચાણીયા, દિવ્યરાજ ચૌધરી, હિતરાજ ચૌધરી તથા ગાંધીગ્રામ મિત્ર મંડળ બ્રહ્મસેનાના સ્થાપક શ્રી જગદીશભાઈ રાવલ, ગાંધીગ્રામ બ્રહ્મસમાજના સતીશભાઈ રાવલ, જયભાઈ રાવલ, હેમલભાઈ રાવલ, સંદીપભાઈ પંડયા, જ્યોતીન્દ્રભાઈ પંડયા ઉપસ્થિત રહેલ. તેમ તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું.
(4:27 PM IST)










