<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

રાજકોટ શહેરના ૪૪ એએસઆઈ, હેડકોન્સ્ટેબલ,કોન્સ્ટેબલની બદલી કરતાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા : જુઓ સંપૂર્ણ લિસ્ટ

રાજકોટઃ શહેર પોલીસમાં વધુ એકવાર બદલીનો ઘાણવો: ૪૪ એએસઆઈ, હેડકોન્સટેબલ, કોન્સ્ટેબલની અરસ પરસ બદલી કરવામાં આવી છે. જેનું લિસ્ટ આ મુજબ છે.

(8:10 PM IST)