<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

એનએસઇ બુલની પ્રતિમા અને ટ્રોફી ટેબલ બુકનું ઉદ્‌ઘાટન

રાજકોટઃ મહારાષ્‍ટ્રના મહામહીમ રાજયપાલ સી પી રાધાક્રિષ્‍નને એનએસઇ મુખ્‍યાલય ખાતે એનએસઇ બુલની પ્રતિમાંનું અને કોફી ટેબલ બુક ‘‘ ધ જર્ની ઓફ એમ્‍પાવરિંગ ૧.૪ બિલિયન ડ્રીમ્‍સ'' નું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે એનએસઇના એમડીસ સીઇઓ આશિષકુમાર ચૌહાણ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:05 PM IST)