તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
કલેકટર રજા ઉપરઃ આજની તમામ મીટીંગો રદ્દઃ રાજકોટને NDRF ટીમ ફાળવાઇ

રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષી અંગત કારણોસર આજે રજા ઉપર જતા આજની R.O.મીટીંગ-લેન્ડ ગ્રેબીંગ કમિટીની મીટીંગ-સહિતની તમામો બેઠકો રદ્દ કરી નખાઇ છેઃ કલેકટર સંભવતઃ ગુરૂવારે પણ રજા ઉપર હોય તે દિવસનું બોર્ડ પણ રદ્દ થવાની શકયતા... દરમિયાન રાજકોટમાં સરકારે એક NDRF ટીમ ફાળવતા આ ટીમ ભાવનગરથી રાજકોટ આવી હતીઃ રાજકોટમાં આ ટીમ સ્ટેન્ડ બાય રહેશેઃ જરૂર પડયે એ શહેરમાં મોકલાશે..
(4:27 PM IST)










