News of Thursday, 12th September 2024
રાજકોટ શહેર-જીલ્લામાં ચૂંટણી પંચ દ્વારા નવેમ્બરમાં તા. ૧૭-ર૩ અને તા. ર૪ના બૂથ ઉપર ખાસ ઝુંબેશ

હાલ રાજકોટ શહેર જીલ્લામાં ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સર્વે-ગ્ન્બ્ દ્વારા ચાલી રહ્યો છેઃ ર૯ ઓકટોબરે મતદાર યાદીના મુસદાની પ્રસિધ્ધિ થશેઃ તા. ર૮ નવેમ્બર સુધી મતદાર યાદીમાં હકક-દાવા અને વાંધા અરજીઓરજૂ કરી શકાશેઃ આ ઝુંબેશ સંદર્ભે ચુંટણી પંચે નવેમ્બર મહિનામાં ત્રણ દિવસ બૂથ ઉપર ખાસ ઝુંબેશના દિવસો તારીખ જાહેર કરી છેઃ જેમાં ૧૭ નવેમ્બર અને તા. ર૩ અને ર૪ નવેમ્બરે બૂથ ઉપર ગ્ન્બ્ બેસશેઃ નાગરીકો નામ ઉમેરવા-કમી-સુધારણા-સ્થળાંતર સહિતના સવારે ૧૦ થી સાંજે પ સુધી ફોર્મ ભરી શકશે.
(2:37 PM IST)










