<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

સિધ્‍ધિ વિનાયક ધામ ખાતે જૈન સમાજ, કડવા પટેલ સમાજ, મોઢવણીક સમાજ, ધોબી સમાજ, નાગર સમાજ, બ્રહ્મક્ષત્રીય આગેવાનોએ આરતીનો લાભ લીધો

આજના કાર્યક્રમો : આજે ગિરાસદાર ક્ષત્રિય સમાજ, ગઢવી સમાજ, ક્ષત્રિય સમાજ, કાઠી સમાજ, રાજપૂત સમાજ/ચારણ સમાજ, વ્‍યવંચા બારોટ, સમાજ, લોધાસમાજ/ ભીલસમાજ, સંઘ વીએચપી/ એબીવીપી પૂર્વ પ્રમુખ પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્‍ય શહેર કારોબારી, પૂર્વ પદાધિકારી આરએમસી, માર્કેટીંગ યાર્ડના આગેવાનો સભ્‍યો મહાઆરતીનો લાભ લેશે : સાંજે ૬-૩૦ કલાકે વોર્ડ નં. ૧૧ તથા ૧ર ના કાર્યકર્તાઓ અને આગેવાનો મહાઆરતીમાં જોડાશે : રાત્રે ૯ કલાકે શ્રી નાથજીની ઝાંખી ઠાકોરજી પધાર્યા મારે દ્વાર કાર્યક્રમ : આજની મહાઆરતીના ઇન્‍ચાર્જ રાજદિપસિંહ જાડેજા અને ભરતભાઇ શીંગાળા જવાબદારી સંભાળશે

રાજકોટ, તા. ૧ર : શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવ સમિતિ દ્વારા રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્‍ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્‍સવમાં વીવીપી, સહકાર ભારતીય, અપના બજાર, જૈન સમાજ, કડવા પટેલ સમાજ, મોઢવણિક સમાજ, ધોબી સમાજ, નાગર સમાજ, બ્રહ્મ ક્ષત્રીય સમાજના આગેવાનો અને વોર્ડ નં. ૭ તથા ૮ ના કાર્યકર્તા આગેવાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો.

ઉમીયા માતાજી સંસ્‍થાન, પટેલ સેવા સમાજ, પટેલ પ્રગતિ મંડળના નંદલાલ મોડવીયા, શીવલાલ ઘોડાસરા, કિશોરભાઈ ઘોડાસરા, જમન ભાલાણી, નિલય ડેડાણીયા, જગદિશભાઈ પરસાણીયા, ડેનીશ કાલરીયા, વિનુભાઈ લાલકીયા, જયદિપ ઠોરીયા, મુકેશભાઈ બાવરવા, ચંદ્રેશભાઈ અઘેરા, સુરેશભાઈ અઘેરા, રોહનભાઈ વામજા, રાકેશભાઈ માકડીયા, મગનભાઈ વાછાણી, બીપીનભાઈ રાજપરા, રસીકભાઈ લાડાણી, કંચનબેન મારડીયા, હિનાબેન આદ્રોજા, અશ્વિનભાઈ ભોરણીયા, કિરણબેન માકડીયા, કડવા પાટીદાર સમાજના વિનોદભાઈ ઈસોટીયા, વિજયભાઈ ભટાસણા, જિજ્ઞેશભાઈ જાવિયા, જયોતી ટીલવા, પાર્થ મેસોનીયા, વિરેન્‍દ્રભાઈ ગરાચ, પરશોતમભાઈ ફળદુ, પ્રવિણભાઈ ભુવા, મહેશભાઈ બાવરવા, જગદીશ પટેલ, ગૌતમભાઈ ધમસાણીયા, રમણભાઈ વરમોરા, સંજય જાકાસણીયા, મનસુખ કલોલા, મીતોભાઈ રાજપરા, નંદલાલ માંડવીયા, રજનીભાઈ ગોલ, આનંદભાઈ માકડીયા, મનીષભાઈ ડેડકીયા, રવિભાઈ ચાંગેલા, કૌશિકભાઈ રાબડીયા, ભરતભાઈ ખાનપરા, એડવોકેટ સી.એચ.પટેલ, એડવોકેટ રશ્‍મિબેન પટેલ (સાપરીયા), એડવોકેટ જગદીશભાઈ ભંડેરી, મનીષભાઈ ચાંગેલા, રોહનભાઈ પટેલ, વિજયભાઈ વામજા, યશભાઈ સાવલીયા, વૈભવભાઈ ઝાટકીયા, બિપીનભાઈ રાજપરા, દીપભાઈ સાવલીયા, જયદીપભાઈ વાછાણી, ઉમીયા મહિલા મંડળ સમીતી, રાજકોટ શહેરના સરોજબેન મારડીયા, ડો*પ્રિતીબેન પટેલ, વર્ષાબેન માકડીયા, આરતીબેન રજોડીયા, કંચનબેન મારડીયા, રીટાબેન ભીમાણી, કાન્‍તાબેન ફળદુ, ભક્‍તિબેન ઘોડાસરા, સુશીલાબેન ધોડાસરા, સી.એન.જાવીયાસાહેબ, પટેલ પરિવાર મેગેજીનના સંજય ખીરસરીયા, હીમાંપુ ચાંગેલા, ચીરાગ દેશાઈ, ખંજન દલસાણીયા, હિરેન સાપરીયા, હિતેષ પાડલીયા સહિતના મહાઆરતીનો લાભ લીધો હતો. અપના બજારના વિક્રમસિંહ પરમાર, મહેશભાઈ કોટક, ભાગ્‍યેશભાઈ વોરા, દિપકભાઈ મક્‍વાણા, સંઘ પરિવારના કિશોરભાઈ મુંગલપરા, નરેન્‍દ્રભાઈ દવે, દિપકભાઈ ગમઢા, ડો.વિરમભાઈ સાંબડ, વી.વી.પી. એન્‍જી.કોલેજના ડો.પિયુષભાઈ વણજારા, ડો.જે.વી.મહેતા, વિભાગીય વડાશ્રી સીવીલ, ચમનભાઈ સિંધવ, ગોહેલ તુષાર, પરાસભાઈ મોદી, ચિરાગ માલવી, ધવલ જોષી, અમીત પાઠક, ભાવેશ છત્રલા, અમિત વ્‍યાસ, કિરીટ શેઠ, દર્શનભાઈ ઉપાધ્‍યાય, નંદનભાઈ દવે, સમીરભાઈ કનૈયા, રમેશભાઈ રાવત સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો. વોર્ડ નં.૮ ના મુકેશભાઈ દોશી, અશ્વિનભાઈ પાંભર, સમીરભાઈ ખીરા, રઘુભાઈ ધોળકીયા, શકિતભાઈ રાઠોડ, નંદન માખેલા, અશ્વિનભાઈ રાખસીયા, પુષ્‍કરભાઈ પટેલ, મહેશ રાઠોડ, ધ્‍યેય જોષી, પુર્વેશ ભટ્‍, સંજય દવે, દેવકરણ જોગરાણા, સંદિપ દેપાણી, કિરણબેન માકડીયા, દેવાંગીબેન મેયડ, રમેશભાઈ ઉધાડ મનીષભાઈ રાડીયા, રાજુભાઈ અઘેરા, પાર્થરાજ કામલીયા, વિપુલભાઈ ઉધાડ, જશ્‍મીનતભાઈ મકવાણા, હર્ષીદાબેન કાસુન્‍દ્રા, દિવ્‍યાબેન ડોડીયા, નાગરભાઈ રાઠોડ, કિર્તિભાઈ ટુંડીયા, દિક્ષિતાબા ચૌહાણ, ગીતાબેન કણસાગરા, ગીતાબેન દાવડા, પ્રફુલાબેન શાહ, હિનાબેન યાદવ, સત્‍કાર્ય સેવા સમિતિના રાકેશભાઈ ડોનવાળા જૈન અગ્રણી, નીતિનભાઈ મહેતા જૈન અગ્રણી, જૈન સમાજના ચંદ્રકાંતભાઈ શેઠ, ગીરીશભાઈ ખીમસુરીયા, સાગરભાઈ, ઉપેન્‍દ્ર માંકડ, જીતેન્‍દ્ર માંકડ, દેવયાનીબેન માંકડ, હેમંતભાઈ સચદે, પ્રફુલ ચૌહાણ, દિવ્‍યાબેન નિર્મળ, રક્ષાબેન જોષી, લીનાબેન શુકલ, શોભનાબેન સોલંકી, રીટાબેન સખીયા, કોર્પોરેટર પ્રીતીબેન જોષી, મીરાબેન કોટક, દિવ્‍યાબેન ઉમરાણીયા, કુમુદબેન કકકડ, જયેન્‍દ્રભાઈ સરવૈયા, કોર્પોરેટર દર્શનાબેન પંડયા, સમીરભાઈ રાણીગા, નિલેષભાઈ ભટ્ટ, સારાભાઈ જોગરાણા, સુભાષભાઈ ચૌહાણ, શુભેન્‍દુ ગઢવી, કળષ્‍ણદિપસિંહ જાડેજા, નવીનભાઈ જોષી તેમજ વોર્ડ નં.૭ ના શૈલેષભાઈ હાપલીયા, અનીલભાઈ લીંબડ, રાજુભાઈ મુંઘવા, મયુરભાઈ શાહ, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, પ્રવિણ ચાવડા, જે.પી.ધામેચા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, કૌશિકભાઈ ચાવડા, દિપક પારેખ, રમેશ દોમડીયા, વિરેન્‍દ્રભાઈ ગરાચ, રમેશ પંડયા, મયુર હેરભા, નીતીન ઝરીયા, ચેતન મહેતા, રાજુ કુંડલીયા તથા  નાગર સમાજના દેવાંગભાઈ માંકડ, રોહિતભાઈ વૈશ્‍નવ, ધારાબેન વૈ‘વ, મેઘાબેન વૈષ્‍ણવ, વિપુલભાઈ પોટા, ઓજસભાઈ માંકડ, દ્વિજયભાઈ ઝાલા, ખમ્‍માબેન ઝાલાએ મહાઆરતીનો લાભ લીધો હતો. 

 આ ઉપરાંત  નરેન્‍દ્રભાઈ દવે (આર.એસ.એસ.ના પ્રાંત અધિકારી) ટ્રસ્‍ટી વી.વી.પી. કોલજ,  કિશોરભાઈ મુંગપરા (આર.એસ.એસ.ના પ્રાંત અધિકારી)  ગુજરાત સેવા ભારતીના માર્ગદર્શક, દિનેશભાઈ પાઠક (આર.એસ.એસ.ના પ્રાંત અધિકારી) આર.એન. એસ.બી.ના ડિરેકટર,  દિપકભાઈ ગમઠા (આર.એસ.એસ.ના પ્રાંત અધિકારી), ડો. જીતેન્‍દ્રભાઈ આમલાણી (આર.એસ.એસ. રાજકોટના સંચાલક), શ્રી વિરમભાઈ રબારી (આર.એસ.એસ. રાજકોટના અધિકારી)  રાજકોટ બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ ઉષાબેન સોનેજી (પ્રમુખ), સોનીબેન જોગી (ઉપપ્રમુખ), પ્રિતિબેન જોગી (મંત્રી), મીતાબેન મેર (સહમંત્રી), ઈલાબેન પડિયા (ખજાનચી), પ્રફુલાબેન મેર, જસવંતીબેન મેર, સ્‍મીતાબેન આશરા, કુંદનબેન પડિયા, યશ્વી મંચ્‍છર, કોમલબેન છાંટબાર, ચાંદની મંકોડિયા,પન્નાબેન મંચ્‍છર, હર્ષાબેન જોગી, રેણુકાબેન દુબલ સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો. આ ઉપરાંત મોઢ સમાજ કિરીટભાઈ પટેલ, અશ્વીનભાઈ પટેલ, રમેશભાઈ જીવાણી, કિશોરભાઈ જીવાણી, જીગ્નેશભાઈ જીવાણી, ગોપીભાઈ પટેલ, બીમલભાઈ કલ્‍યાણી, અનુપમભાઈ દોશી, ભાગ્‍યેશભાઈ વોરા, રાજદીપ શાહ, ધર્મેશ જીવાણી, નાથાભાઈ ટોળીયા, જયોતિબેન ટીલવા, બ્રહ્મક્ષત્રિય સમાજ, અશ્વિનભાઈ પડીયા, વિરેન્‍દ્રભાઈ ગરાછ તેમજ મોઢવણિક જ્ઞાતિ-રાજકોટના રમેશભાઈ જીવાણી, કિરીટભાઈ પટેલ, કિશોરભાઈ જીવાણી, સંજયભાઈ મણિયાર, અનુપમભાઈ દોશી, કેતનભાઈ પારેખ, કેતનભાઈ મેસ્‍વાણી, ભાગ્‍યેશભાઈ વોરા, ઈલેષભાઈ પારેખ, બિમલભાઈ કલ્‍યાણી, રાજદીપ શાહ, કિરીટભાઈ બખાઈ, ભુવનેશભાઈ કલ્‍યાણી, શ્‍યામભાઈ ગાંધી, અતુલભાઈ વોરા, મનોજભાઈ કલ્‍યાણી, ચેતનભાઈ મહેતા, ગોપીભાઈ પટેલ, નીતાબેન પારેખ, ક્રિષ્‍ના મણિયાર, ધરતીબેન કલ્‍યાણી, ધર્મેશભાઈ જીવાણી, યોગેશભાઈ કલ્‍યાણી, કિર્તીભાઈ મહેતા, પરેશભાઈ મહેતા, મહેન્‍દ્રભાઈ ગાંધી, છાયાબેન વજરીયા, મીરાબેન મહેતા, રૂપાબેન વોરા સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો.

(4:02 PM IST)