News of Friday, 13th September 2024
અકિલા ન્યુઝ : રાજકોટ મહાનગર પાલિકાના પાપે વધુ એક પરિવારનો માળો વિખાઈ ગયો, ગાંધીગ્રામ વિસ્તારમાં ગત 3 તારીખે વનરાજસિંહ પોતાનું બાઈક લઇ જઈ રહ્યા હતા તે સમયે ગટરમાં બાઈક આવી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી આજે તેમનું દુઃખદ નિધન થઇ ગયું, ભ્રષ્ ટઅધિકારીઓના પાપે કેટલી ઝીંદગીઓ હોમાશે, ઘટનાના સીસીટીવી સામે આવ્યા.: જુઓ વિડિઓ

(12:44 AM IST)










