<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણીઓ અંગે રાજય ચૂંટણી પંચની વીસીઃ મામલતદારોને તાલીમ

આગામી દિવસોમાં આવી રહેલ રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકાઓની ચૂંટણીઓ અંગે આજે રાજય ચૂંટણી પંચમાંથી વીસી યોજાઇ છેઃ જેતપુર-ધોરાજી-ઉપલેટા-જસદણ-ભાયાવદર પાલીકાની ચૂંટણી સંદર્ભે મતદાર યાદી તૈયાર કરવા બહાર પાડવા અંગે આજે દરેક મામલતદારને તાલીમ અપાઇ રહી છે. મતદાર યાદી પ્રસિધ્‍ધ અંગે હવે તારીખો જાહેર થશે.

(4:27 PM IST)