<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

સોમવારે ગણેશજીની મુર્તિઓનું વિસર્જન સાથે મહોત્‍સવનો વિરામ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શોભાયાત્રાનું આયોજનઃ ૧૧ દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાયા

રાજકોટ, તા., ૧૪: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સોમવારે ગણેશ મહોત્‍સવ વિરામ લેશે. અને ગણેશજીની મુર્તિઓનું પાણીમાં વિસર્જન કરવામાં આવશે.

છેલ્લા ૧૧ દિવસથી સર્વત્ર ગણેશજીનો નાદ ગુંજી રહયો છે. અને દરરોજ મહાઆરતી, મહાપ્રસાદ, અન્નકુટ સહિત પૂજન-અર્ચન તેમજ લોકડાયરો, ગણેશજીની વંદના સહિત અનેકવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાઇ રહયા છે અને મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી રહયા છે.

(3:01 PM IST)