<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

નાઇન્‍થ એવન્‍યુ પરિવાર આયોજીત ગણેશોત્‍સવમાં અન્નકુટ દર્શન

રાજકોટ : નાઇન્‍થ એવન્‍યુ પરિવાર આયોજીત ગણેશોત્‍સવમાં દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાયા છે. દરમિયાન અન્નકોટ દર્શનનો પૂર્વ ધારાસભ્‍ય અરવિંદભાઇ રૈયાણી અને સુનિલભાઇ શાહએ દર્શનનો લાભ લીધો હતો. આયોજનમાં ભાર્ગવ ભટ્ટ, રાજુભાઇ પોપટ, દર્શનભાઇ વ્‍યાસ, અમિતભાઇ મસરાણી, દિવ્‍યેશભાઇ મહેતા, અશ્વિનભાઇ ગણાત્રા, કિશનભાઇ પરમાર, યોગેશભાઇ ચૌહાણ, સન્નીભાઇ રાજપૂત તથા સોસાયટીના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:41 PM IST)