News of Saturday, 14th September 2024
‘‘ ધર્મ રક્ષક પરિષદ'' આયોજીત ગણેશ મહોત્સવમાં આજે રાસોત્સવઃ કાલે લોક ડાયરો

રાજકોટ : ભકિતનગર સર્કલ ખાતે ધર્મ રક્ષક પરિષદ આયોજીત ગણેશ મહોત્સવમાં ગણપતિ દાદાની આરતી ઉતારતા અને દર્શન કરવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોધરા, પ્રદેશ યુવા મોરચા ના પ્રદેશે પ્રમુખ ડો. પ્રશાંતભાઇ કોરાટ શહેર પોલીસ ડી.સી.પી.ક્રાઇમ બ્રાન્ચના પાર્થરાજ ગોહીલ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા મહાનગર પાલિકાના દંડક મનિષભાઇ રાડીયા,યુવા મોરચાના પ્રદેશ મંત્રી નિલેષભાઇ ટીભવા , વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટ શ્રી મતિ અનિતાબેન ગોસ્વામી, યુવા મોરચાના મહામંત્રી સહદેવભાઇ ડોડીયા, મહામંત્રી મિલનભાઇ હરેશભાઇ જોષી ભાજપ અગ્રણી હરેશભાઇ જોષી, મયૂરસિંહ જાડેજા, વિશ્વહિન્દુ પરિષદ પરિવારના અમનભાઇ સિંધવ, વિક્રમસિંહ, ઓમ શાંતી પરિવાર માંથી જયશ્રી દીદી, સહિતના મહાનુભવો ઉપસ્થિતિ રહ્યા હતા.
દરમિયાન શ્રી ગણપતિ દાદાના સાનિધ્યમાં ભકિતનગર સર્કલ ખાતે રાત્રે ૯: ૦૦ કલાકે રાસ મહોત્સવ (દાંડીયા રાસ) નુ આયોજન કરેલ છે. આવતી કાલે તા. ૧૫ ના રવીવારે રાત્રે ૯:- કલાકે પીયૂષ મિષાીે અને તેની ટીમનો ભવ્ય અને દિવ્ય લોક ડાયરો (સંત વાણી)નું આયોજન કરવામાં આવેલ છે. આ બંને કાર્યક્રમમાં સનાતની ધર્મ પ્રેમી ભાઇ બહેનો ને પધારવા જાહેર આમંત્રણ પાઠવાયુ છે.
સમગ્ર ગણેશ મહોત્સવને સફળ બનાવવા ભાજપ અગ્રણી ગોૈતમભાઇ ગોસ્વામી, પરિષદના રમેશભાઇ ગઢીયા,(ભયલાભાઇ) હાર્દિક ગોસ્વામી, નિરવ ચૌહાણ, જૈનિષ ગોસ્વામી, લલીત પાતા, નયનભાઇ પટેલ, ભોૈતિક આસોદરીયા, રવિ આટકોટીયા, રવિ બુસા, રવિ પીપળીયા મિતેષ આટકોટીયા એવન ડોબરીયા, પ્રશાંત પાદરીયા, વત્સલ ધોરીયા મયંક ધોણીયા, અલ્પેશ ટાંક, અનિનાશ વ્યાસ, મહેન્દ્ર ભાલોડી, રેવર હિરેન, નિકેશ કાકડીયા, ધ્રુવ કાકડીયા, કલ્પેશ નશીત પ્રશાંત પાદરીયા, બાબરીયા, રાજુ ભાલોડી, આશિષ ભારથી ગોસ્વામી, જયદેવ ગોસ્વામી, દીપભાઇ રાઠોડ, જીગર શુકલ, મીત પાદરીયા, ધમેન્દ્રગીરી ગોસ્વામી, કૈલાશગીરી ગોસ્વામી, મોૈલીક ગીરી ગોસ્વામી, રાજન સીરોયા, સાગર સાપોવડીયા, અંકીત મિસ્ત્રી, ધ્રુવ લુણાગરીયા, પારસ પરસાણા, મોૈલિક પરસાણા, ભાવિન સોરઠીયા, કૃણાલ રામાણી, કિશન રામાણી, દર્શિલ રૈયાણી, ભાવિન સોરઠીયા સહિતના જેહમત ઉઠાવી રહ્યા છે.
(3:42 PM IST)










