<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

જીવનનગર કા વિધ્‍નહર્તાની મહાઆરતી

જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્‍સવ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગળત નાગરિક મંડળ દ્વારા દસમાં વર્ષ જીવનનગર કા વિધ્‍નહર્તામાં મહાઆરતી, પૂજન-અર્ચન, દિપમાલામાં શહેર ભા.જ.પ.ના આગેવાનોએ હાજરી આપી હતી. જીવનનગર સમિતિએ સામાજીક એકતા, કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી. મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્‍યું નથી પ્રદુષણ મુક્‍ત, ઘોંઘાટ વગર, સર્વાંગ હિતને ધ્‍યાનમાં લેવામાં આવે છે. ભગવાનની પૂજા-અર્ચનમાં ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ પ્રભારી રઘુભાઈ ધોળકીયા, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી મેહુલભાઈ નથવાણી, નગરસેવકો ચેતનભાઈ સરેજા, ડો. આશિષભાઈ મકવાણા, દર્શનભાઈ જાની, કેતનભાઇ મકવાણા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, સહિત આગેવાનોએ હાજરી આપી હતી. સમિતિના પ્રમુખ જયંત પંડ્‍યાએ મહેમાનને આવકારી રહીશો માટે કરવામાં આવતી પ્રવળત્તિઓના ચિતાર આપ્‍યો હતો.  સમિતિના મૂકેશભાઈ પોપટ, ડો.તેજસ ચોકસી, વિનુભાઈ ભટ્ટ, પાર્થ ગોહેલ, કેતન મકવાણા, અનંતભાઈ ગોહેલ, શૈલેશભાઈ પૂજારા, પૂજારી પ્રવિણભાઈ જોષી, મહિલા મંડળના સુનિતાબેન વ્‍યાસ, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડીયા, ભારતીબેન ગંગદેવ, હંસાબેન ચુડાસમા, હર્ષાબેન પંડ્‍યા, નેહાબેન મહેતા, ફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, જયશ્રીબેન મોડેસરા, જ્‍યોતિબેન પૂજારા, ભક્‍તિબેન ખખ્‍ખર, મહોત્‍સવમાં કામગીરી કરે છે.

(3:58 PM IST)