News of Monday, 16th September 2024
અકિલા ન્યુઝ : "હ" થી હિન્દૂ "મ" થી મુસ્લિમ બંને અક્ષરોને ભેગા કરવામાં આવે તો થાય "હમ" હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક એટલે રાજકોટના ધર્મેન્દ્ર રોડ શેરી નં-3માં આવેલ પાણીવાળા પીર દરગાહ, દરગાહમાં 365 દિવસ લોબાન કરતા સિદ્ધાર્થભાઈએ દરગાહની બાર બેસાડ્યા ગણપતિ બાપ્પા, હર રોજ બાપ્પાની આરતી સાથે થાય છે દરગાહમાં લોબાન, હિન્દૂ મુસ્લિમની એકતાના દ્રશ્યો જુઓ લાઈવ.રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિઓ

(9:10 PM IST)










