<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

યુવા વાલ્‍મિકી સંગઠન દ્વારા નરેન્‍દ્રભાઇને જન્‍મદિનની શુભેચ્‍છા

રાજકોટ તા. ૧૭: રાષ્‍ટ્રને વિકાસ અને વૈશ્‍વિક સમ્‍માનની નવી ઉંચાઇઓ અપાવનાર દીર્ઘદ્રષ્‍ટા અને લોકલાડીલા ભારત દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને યુવા વાલ્‍મિકી સંગઠન, રાજકોટ દ્વારા જન્‍મ દિવસની શુભકામના પાઠવાઇ છે.

યુવા વાલ્‍મિકી સંગડન, રાજકોના ગૌતમ ચૌહાણ, યોવન મેવાડા, જીજ્ઞેશ ચૌહાણ, રિશી પરમાર, દશરથભાઇ પુરબીયા, લોકગાયક ભરતભાઇ બારૈયા, સિધ્‍ધાર્થ સાનીયા, શંકરભાઇ વાઘેલા, ચંદ્રકાંતભાઇ ચૌહાણ, સાવનભાઇ પરમાર, પરાગભાઇ જેઠા, ચેતન નૈયા, ચિરાગ પરમાર, ધર્મેશ આર. વાઘેલા, તુષાર ચૌહાણ વગેરેએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને જન્‍મદિવસની શુભકાનાઓ પાઠવી છે.

(3:55 PM IST)