તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd September 2024
રાજકોટ અંબિકા પાર્કના પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલાનું દુઃખદ અવસાન: કાલે અંતિમયાત્રા
સદગતની અંતિમયાત્રા કાલે સોમવારે સવારે ૯ કલાકે, ગામ સવકા,તા.લીમડી, જિલ્લા સુરેન્દ્રનગર ખાતેથી નીકળશે.

રાજકોટ: શહેરના અંબિકા પાર્ક, રૈયા રોડના પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા(ઉ.વ.૭૪)નું આજે દુઃખદ અવસાન થયું છે.
સદગતની અંતિમયાત્રા કાલે સોમવારે સવારે ૯ કલાકે, ગામ સવકા,તા.લીમડી, જિલ્લા સુરેન્દ્રનગર ખાતેથી નીકળશે.
(7:40 PM IST)










