<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

રાજકોટની મારવાડી યુનિવર્સીટીમાં કેમ્પસની હોસ્ટેલના વિદ્યાર્થીનીનો બીજી વિદ્યાર્થીનીએ નહાતા સમયે વિડીયો ઉતારી વાયરલ કરતા હોબાળો : પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી : જુઓ વિડીયો

રાજકોટ : અહીની મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. કોલેજ કેમ્પસની હોસ્ટેલમા રહેતી એક વિદ્યાર્થિનીનો અન્ય વિદ્યાર્થીનીએ ન્હાતા સમયનો ખરાબ વિડિયો ઉતારીને અન્યને મોકલતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કર્યો હતો.

આવા સમયે સ્થાનિક પોલીસ કેમ્પસમા પહોચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ માં લાગી હતી. મોડી સાંજે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવતા અને ઘટતું કરવાની ખત્રી અપાતા હાલ મામલો શાંત પડ્યો છે.

(9:21 PM IST)