તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 23rd September 2024
રાજકોટના વોર્ડ નંબર-14ના બક્ષીપંચ મોરચાના ભાજપના પ્રમુખ પર લાગેલા દારૂની હેરફેરના આક્ષેપ અને વિવાદ બાદ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ મામલે તપાસ શરુ કરી છે, અમારા કાર્યકર્તા હશે તો કાર્યવાહી થશે અમે કાયદાકીય પ્રક્રિયામાં સાથે રહીશું : જુઓ વિડીયો

રાજકોટ : અહીના વોર્ડ નંબર-14ના બક્ષીપંચ મોરચાના ભાજપના પ્રમુખ પર લાગેલા દારૂની હેરફેરના આક્ષેપ અને વિવાદ બાદ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ મામલે તપાસ શરુ કરી છે, અમારા કાર્યકર્તા હશે તો કાર્યવાહી થશે અમે કાયદાકીય પ્રક્રિયામાં સાથે રહીશું
(1:51 PM IST)










