તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
મનપા દ્વારા પ્લોગીંગ રન કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તા.૨૨ના સવારે ૭ કલાકે રેસકોર્ષ આર્ટ ગેલેરી પાસે ‘પ્લોગીંગ રન' કાર્યક્રમ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ, કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા, ઇ.ચા. સહાયક કમિશનર દીપેન ડોડીયા,ᅠમેનેજર કૌશિક ઉનાવા,ᅠરાજદીપસિંહ જાડેજા અને બહોળી સંખ્યામાં શહેરીજનોᅠઉપસ્થિત રહ્યા.
(3:31 PM IST)










