News of Tuesday, 24th September 2024
તાજેતરમાં વરસાદી ખાડાને કારણે જાન ગુમાવનાર વનરાજસિંહના પરિવારને સાંત્વના આપીતા એડવોકેટ હિમતભાઇ લાબડીયા ભાવેશ આચાર્ય અને પ્રકાશ મોરી

તાજેતરમાં વરસાદી ખાડાને કારણે જાન ગુમાવનાર વનરાજસિંહના પરિવારની સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના આગેવાનો એડવોકેટ હિમતભાઇ લાબડીયા ભાવેશ આચાર્ય અને પ્રકાશ મોરીએ મુલાકાત લઇ તેમને સાંત્વના આપી તેમના દુઃખમાં સહભાગી થયા ત્યારની તસ્વીર નજરે પડે છે.
(4:09 PM IST)










