<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

રાજકોટ શહેર પોલીસનું ગૌરવ વધ્યું: પોલીસની ટીમે એથલેન્ટીક્સમાં ૯ મેડલ મેળવ્યા

રાજકોટ: શહેર પોલીસની ટીમે એથલેટિક્સમાં શાનદાર પ્રદર્શન કરી ૪ ગોલ્ડ ૧ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ મેળવી રાજકોટ શહેર પોલીસનું ગૌરવ વધાર્યું છે. હેડક્વાર્ટરના એસીપી એમ. આઈ. પઠાણ અને ટીમને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ શહેર પોલીસ દ્વારા સતત શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

(9:33 PM IST)