News of Wednesday, 25th September 2024
પંડિત દિનદયાલ ઉપાધ્યાયની ૧૦૮મી જન્મજયંતિ પ્રતિમાને ધારાસભ્યો, મનપા પદાધિકારીઓ, કોર્પોરેટરોએ અર્પી પુષ્પાંજલી

રાજકોટ : ભારતીય વિચારક, સમાજ સેવક પડિત દિનદયાલ ઉપાધ્યાયની ૧૦૮મી જન્મ જયîતિ સîગે આજે તે ઓની આજી ડેમ ખાતે આવેલ તિમાને ધારાસભ્ય ઓ , રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી ઓ, કોર્પોરેટરો, મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પી હતી. જેમાં કેબિનેટ મત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિહ જાડેજા, સ્ટેન્ડીîગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દડક મનિષભાઈ રાડિયા, પૂર્વ મેયર ડો.દિપ ડવ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિîહ વાળા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાîટ સîચાલિત યોજના ઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઈ જલુ, પ્લાનીગ કમિટી ચેરમેન ચેતનભાઈ સુરેજા, ઍસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, હાઉસિîગ કમિટી ચેરમેન નીતિનભાઈ રામાણી, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કîકુબેન ઉઘરેજા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, શહેર ભાજપ ઉપમુખ મહેશભાઈ રાઠોડ, શહેર ભાજપ મîત્રી વિજયભાઈ પાડલીયા, કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, ડો.અલ્પેશભાઈ મોરજરીયા, મીનાબા જાડેજા, ડો.દર્શનાબેન પîડ્યા, મિતલબેન લાઠીયા, શાસક પક્ષ કાર્યાલય મîત્રી મહેશભાઈ પરમાર તથા વોર્ડના આગેવાનો ઉપસ્થિત રહેલ
(3:54 PM IST)










