<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

અવસર ગ્રૂપ દ્વારા મંગળવારે વેલકમ નવરાત્રી

રાજકોટઃ અવસર ગ્રૂપ  દ્વારા તા. ૧-૧૦ ના મંગળવારે વીરાણી હાઇસ્‍કૂલ ગ્રાઉન્‍ડ, ટાગોર રોડ, ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્‍યું છે. કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ફાયર સેક્રેટી, સહિતની સુવિધા રાખવામાં આવેલ નહોવાનું આયોજકોએ જણાવેલ.બહેનોની સુરક્ષા માટે સીકયુરીટીની તમામ વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે. સરકાર દ્વારા નીયત કરેલ તમામ નીયમોનું પાલન કરી જેન્‍ટસ પાસે રૂા. ૧૦૦, લેડીઝ રૂા. ૨૦ રાખેલ છે. વિજેતા ખેલૈયાઓને ઇનામોથી નવાજવામાં આવશે. તેમ ઓર્ગેનાઈઝર સોઝેના ઇઝર ભવ્‍ય પટેલ અને સુનીલ પટેલે જણાવેલ વધુ વિગત માટે મો. ૭૫૬૭૦ ૮૨૫૮૦/ ૭૦૧૬૬ ૭૦૮૪૪,  આયોજનમાં કરણરાજ ચાવડા, અંકીત સોંદરવા, રાજુ ગોહીલ વિ.  જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:34 PM IST)