<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

અકિલા ન્યુઝ : નવરાત્રી આવી રહી છે ત્યારે માં આદ્યશક્તિની આરાધના સાથે માંની ભક્તિ કરવા બાળાઓ ગરબીની પ્રેકટીશ કરી રહી છે ત્યારે રાજકોટના રામનાથ પરા સ્થિત 127 વર્ષ જૂની ગરબી એટલે ગરુડની ગરબીની બાળાઓ પ્રેકટીશ કરી રહી છે જુઓ લાઈવ દ્રશ્યો. રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિઓ

(10:05 PM IST)