<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ મેટોડા, ખીરસરા સહિતના વિસ્તારોમાં અડધાથી એક ઇંચ વરસાદ

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ મેટોડા, ખીરસરા સહિતના વિસ્તારોમાં અડધાથી એક ઇંચ વરસાદ

( ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા તા.૨૮ : રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં બપોરના 2 વાગ્યાના સમય દરમિયાન અડધા થી એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદ મેટોડા, ખીરસરા, રાતૈયા, છાપરા, દેવગામ,  વાજડી વડ, વાગુદડ સહિતના ગામોમાં પડ્યો હતો

(5:16 PM IST)