News of Monday, 30th September 2024
રાજકોટના કોઠારીયા નાકા મામા સાહેબ ગરબી મંડળ દ્વારા નાની બાળાઓ દ્વારા અદભુત સળગતી ઈંઢોણી રાસની પ્રેક્ટિસ કરવામાં આવી, નવરાત્રી દરમિયાન આ ગરબીમાં પાંચમા નોરતે મામા સાહેબનો રાસ જોવા લોકોની ભીડ ભેગી થાય છે, પ્રેક્ટિસ દરમિયાન બાળાઓ શું રાખે છે ધ્યાન જુઓ લાઈવ દ્રશ્યો અકિલા સાથે. કેમેરા : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિઓ

(11:25 PM IST)










