<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

‘પીએમ કિસાન' નામની ફ્રોડ એપથી લોકોને બચવા ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલની ચેતવણી

રાજકોટઃ સાયબર ગઠીયાઓ નવા-નવા નુસ્‍ખાઓનો ઉપયોગ કરીને લોકોને છેતરતા હોય છે. દરમિયાન હવે ‘પીએમ કિસાન' નામની એપનો ઉપયોગ કરી ગઠીયાઓ છેતરપીંડી કરી રહ્યા છે. આ પ્રકારની એપ્‍લિેકશન સોયિશલ મિડીયા પર ફરી રહી છે જેમાં દર મહિને ૬ હજાર રૂપિયાની મદદની વિગતો છે. આ એક સાયબર ફ્રોડ છે, તેનાથી બચવા ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે લોકોને ચેતવણી આપી છે. આ પ્રકારની કોઇપણ એપ ઇન્‍સ્‍ટોલ કરવી નહિ.

(2:36 PM IST)