<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

સ્‍વ.રાજુભાઇ ગણાત્રાએ સત્‍કર્મો થકી ચાહના મેળવેલ : જયોતિર્વિદ મંડળ

અકિલા પરિવારના સ્‍વજનને શ્રધ્‍ધાંજલી પાઠવતા શાસ્ત્રીજીઓ

રાજકોટ : અકિલા પરિવારના સ્‍વ. રાજેશભાઇ ગુણવંતરાય ગણાત્રાને શ્રી રાજકોટ જ્‍યોતિર્વિદ મંડળ દ્વારા પ્રથમ પુણ્‍ય તિથિએ શ્રધ્‍ધાંજલિ પાઠવતા જણાવાયું છે કે સરલ સ્‍વભાવના રાજેશભાઇએ પોતાના જીવનમાં પુનિત સત્‍કર્મથી કુટુંબ પરિવાર અને સમાજમાં શ્રેષ્‍ઠ ચાહના મેળવી અકિલા પરિવારનું નામ અને કામ રોશન કરેલ. શ્રી રાજકોટ જ્‍યોતિર્વિદ મંડળ દ્વારા તમામ શાષાીજીઓ શ્રધ્‍ધાંજલિ અર્પણ કરે છે. તેમ મંડળના મહામંત્રી શાષાીજી લલિતકુમાર  લાભશંકર ભટ્ટ જણાવે છે.

(4:38 PM IST)