<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

અખા ભગત ચોકમાં સળગતી ઇંઢોણીના રાસ વિખ્‍યાત : મામા - સાહેબનો રાસ નિહાળવા ભાવિકોની ભીડ

રાજકોટ : શ્રી કોઠારીયાનાકા મામા સાહેબ ગરબી મંડળ ખાતેની ગરબી મંડળ દ્વારા અખા ભગત ચોક, કોઠારીયા નાકા, સોનીબજાર, પરબતભાઇ ચાવડા, ભારતીબેન મકવાણા, અભયભાઇ ભટ્ટી, પુનીતભાઇ સોની, જીતુભાઇ તન્‍ના (ભેળવાળા), શૈલેષ મહારાજ સાહે બાળાઓ દ્વારા સળગતી ઇંઢોણી, તલવાર, ત્રિશુલ, મસાલ, તલવાર રાસ સાત બહેનોનો ખોડીયાર રાસ, બંગાલી રાસ, મરાઠી રાસ, મહીસાસુર રાસ, નવદુર્ગા રાસ, ચંડમૂંડ રાસ તથા મામા સાહેબ રાસનો વિશેષ રાસ કરવામાં આવે છે. આયોજનમાં કેવલભાઇ પાટડીયા - ૯૮૨૪૨ ૦૦૮૮૮, હરીભાઇ વઘેરા ૭૬૦૦૩ ૪૩૬૯૮, મોહિતભાઇ મકવાણા ૭૬૦૦૬ ૭૦૧૭૭, કરણભાઇ પાટડીયા ૭૮૭૮૮ ૮૮૮૧૪, મનીષભાઇ લોઢીયા, પ્રતિકભાઇ સોલંકી, વિરાજ પાટડીયા, ધરમભાઇ પાટડીયા, ધવલરાજસિંહ ઝાલા વિ. જોડાયા છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)(૨૧.૧૬)

(2:50 PM IST)