<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

અંબાજી કડવા પ્‍લોટ ખાતે પ્રાચીન રાસની તાલીમ લેતી બાળાઓ

રાજકોટઃ અંબાજી કડવા પ્‍લોટ ગરબી મંડળ દ્વારા અંબાજી કડવા પ્‍લોટ ગરબી ચોક ખાતે આયોજીત પ્રાચીન ગરબીમાં ગાયકો વિવેકભાઇ ખાંડેખા/પ્રફુલાબેન ધ્રાંગધરીયા, ઢોલક જયભાઇ કાચા, મંજીરા જતીનભાઇ/દીગુભાઇ, પેટી-રજીનીભાઇ (બેન્‍જો માસ્‍ટર) ઉપર દીગવડા રાસ, ગાંગર રાસ, કડતાલ રાસ, મંજીરા રાસ, તાલી રાસ, ટીટોડા રાસની તાલીમ લઇ રહી છે. આયોજનને સફળ બનાવવા અનિરૂધ્‍ધસિંહ જાડેજા (બાબાભાઇ), વિજયભાઇ પટેલ, લાલાભાઇ પંડયા, ધર્મરાજસિંહ ચુડાસમા, વિપુલસિંહ જાડેજા, માધવભાઇ, અક્ષયભાઇ, દીપલભાઇ, જયવિરસિંહ, મનીષભાઇ, ધ્રુવીલભાઇ, નમનભાઇ, હેમાંગભાઇ, જતીનભાઇ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો. ૯૮રપ૯ ૭૭૧૦ર, ૯૬૬ર૪ ૦૦૦૦૮ (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:44 PM IST)