તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
મોઢ વણિક મહાજન આયોજીત વેલકમ નવરાત્રીમાં નાના ભુલકાઓથી લઇ વડીલો રાસે રમ્યા

રાજકોટઃ શ્રી મોઢ વણિક મહાજન રાજકોટ દ્વારા ‘વેલકમ નવરાત્રિ મહોત્સવ'માં નાના ભૂલકા થી માંડી વડીલો મન મૂકી ગરબે ઘૂમ્યા હતા. અલગ અલગ ચાર ગ્રુપ મા વિજેતા બનેલા ૭૦ થી વધુ ખેલૈયાઓને ઇનામોથી નવાજવામાં આવેલ હતા, તમામ ભાગ લેનાર ૨૦૦ થી વધુ બાળરાજાઓને ગિફ્ટ આપી પુરસ્કળત કરાયા હતા.
આ પ્રસંગે વોઇસ ઓફ ડે પરિવારના એમ.ડી.કળણાલભાઇ મણિયાર તથા મીરાબેન મણિયાર, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ભાવનગર, ગુજરાત ભાજપ અગ્રણી અમોહભાઈ શાહ,યશભાઈ રાઠોડ, હિતેશભાઇ અંબાણી, ઉમેશભાઈ શેઠ, ભરતભાઈ પારેખ, કિર્તીભાઈ મહેતા, ડો.અતુલભાઈ રાઠોડ, કીરીટભાઇ બખાઈ, કીરીટભાઈ પટેલ, અરવિંદભાઈ શાહ, અશોકભાઈ ભાડલિયા, સાગર ભાદલિયા, સૌરભ ભાડલિયા, યશભાઈ બખાઈ, સાગરભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, અજયભાઈ ગઢીયા, કૌશિકભાઈ કલ્યાણી, દિપુભાઈ શાહ, આશિષભાઈ પટેલ, વિમલભાઈ કલ્યાણી, હેમલભાઈ મોદી, ગીતાબેન તેમજ અશ્વિનભાઈ પટેલ, ડો.દીપકભાઈ પારેખ, કષ્યપભાઈ પટેલ, શૈલેષભાઈ શાહ,હરેનભાઈ મહેતા, નીરજભાઈ મહેતા, તુષારભાઈ પટેલ, વિપુલભાઈ બખાઈ જીતુભાઈ વોરા, જયસુખભાઈ વોરા, કેતન મેસ્વાની, મિલન વોરા, જીરેન છાપીયા, સુકેતુ વજરીયા સહિતના ઉપસ્થિત રહેલ. આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે મોઢવણિક મહાજન રાજકોટના પ્રમુખ ભાગ્યેશ વોરા, મેને. ટ્રસ્ટી કીરેન છાપીયા, ટ્રસ્ટી કેતન પારેખ, ટ્રસ્ટીઓ સુનિલ વોરા, અશ્વિન વડોદરિયા, નીતિન વોરા, જગદીશ વડોદરિયા, સંજય મણિયાર, ઈલેશ પારેખ, ધર્મેશ વોરા તેમજ પ્રોજેક્ટ ઇન્ચાર્જ પિયુષ પટેલ, અતુલભાઈ વોરા તેમજ વેલકમ નવરાત્રી મહોત્સવની પ્રોજેક્ટ ટીમ ના કમિટી મેમ્બર્સ સર્વે શ્રી નીતિન મણીઆર, દિપક કલ્યાણી, ડો. કમલેશ પારેખ, કેતન વોરા, જયેન્દ્રભાઈ મહેતા, ધીરૂભાઈ મહેતા, અતુલ પારેખ, ભાવિક મહેતા, છાયા વજરીયા, મીરા મહેતા, ક્રિષ્ના મણિયાર, સુનિલ બખાઈ, સંજય મહેતા, સાવન ભાડલીયા, સંદીપ પટેલ, મુકેશ પારેખ, યોગેશ પારેખ, નીતૂ પારેખ, યતિન ધ્રાફાણી, રાજદીપ શાહ, જીગ્નેશ મેસ્વાણી, કાકુભાઈ મહેતા, વિહાન વોરા સહિતનાઓ જહેમત ઉઠાવી હતી. તેમ અંતમાં સંસ્થાના મેનેજર સુરેશ રાજપુરોહિતની યાદી જણાવે છે
(4:12 PM IST)










