<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

સ્‍વચ્‍છ ભારત દિવસઃ મનપા દ્વારા શ્રમદાનઃ સાંસદ, ધારાસભ્‍યો કોર્પોરેટરો, અધિકારીઓ જોડાયા

રાજકોટઃ આજે સ્‍વચ્‍છ ભારત દિવસ અંતર્ગત મનપા દ્વારા સ્‍વચ્‍છતા હી સેવા ૨૦૨૪ ઉજવણીના ભાગરૂપે શ્રમદાન કરવામાં આવ્‍યું હતું. જેમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોધારા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મ્‍યુ. કમિશ્નર દેવાંગ દેસાઇ, કોર્પોરેટરો જયમીનભાઇ ઠાકર, નિલેશભાઇ જલુ જીતુભાઇ કટોળીયા, ડો. દર્શનાબેન પંડયા, લીલુબેન જાદવ, મોરચાના પ્રમુખ કિરણબેન માંકડીયા સહિતના જોડાયા હતા. આ તકે રેલી પણ કાઢવામાં આવી હતી

(4:13 PM IST)