<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

એક મીનીટમાં ૧.૧૯ અબજના કામોને સ્‍ટેન્‍ડીંગમાં લીલીઝંડીઃ

રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનની સ્‍ટેન્‍ડીંગમાં કમીટીમાં ૪૪ દરખાસ્‍તોના ૧.૧૯ અબજના વિવિધ વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી હતી. આ મીટીંગ સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં યોજાઇ હતી. જેમાં સભ્‍ય નરેન્‍દ્રસિંહ વાઘેલા, દેવાંગ માંકડ, બીપની બેરા, દક્ષાબેન વસાકમી, વર્ષાબેન રાણપરા સહિતના સભ્‍યો તથા ડે. કમિશનર સ્‍વપ્‍નિલ ખરે, સેક્રેટરી હરીશ રૂપારેલીયા સહિતના અધિકારીઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:53 PM IST)