<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

રાજકોટમાં બ્રહ્મ સંગમ આયોજિત સમસ્ત બ્રહ્મ પરિવાર માટેના રાસોત્સવનું ભવ્ય આયોજન : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંઘ પૂર્વ મંત્રી ધીરુભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ આયોજન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૮

બ્રહ્મ સંગમ  આયોજિત સમસ્ત બ્રહ્મ પરિવાર માટે ના રાસોત્સવનું ભવ્ય આયોજન  રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંઘ પૂર્વ મંત્રી ધીરુભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 વર્ષ થી રાજકોટમાં  કરવામાં આવી રહ્યું છે

કન્વીનર ધર્મેશ ભાઈ મહેતાની આયોજન પૂર્વકની સુંદર  વ્યવસ્થા પૂર્વકનું આયોજન ભુદેવ બહેન દીકરી ની સંકોચ વગર અહીં ખેલેયા અહીં ગરબા ની રમઝટ બોલાવી રહ્યા છે

સમસ્ત બ્રહ્મ સમાજ ના આ રાસોત્સવ માં આમ જોઈએ તો "R"કેપિટલનો જ દબદબો છે.

      આ રાસોત્સવ ને સફળ બનાવવા કમિટી મેમ્બર હમેશા પરદા પાછળ ને મેનેજમેન્ટ પૂરું પાડતા મેનેજમેન્ટ ગુરુ એવા લલિત ભાઈ ધાંધિયા જષ્મીન ભાઈ માઢક દિપક ભાઈ બામટા બિપિન ભાઈ મહેતા (રજવાડી દાબેલી) જયેશભાઇ જોશી . મનીષ ભાઈ મહિલા અગ્રણી તૃપ્તિ બેન જોષી. દર્શના બેન જોશી ઇલા બેન જોષી વગેરે કમિટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(2:48 PM IST)