તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 7th October 2024
ફટાકડાના સ્ટોલ માટેના ફાયર ઍનઓસીમાં પણ નિયમોની કડક અમલવારી
ફાયર બ્રિગેડ સ્ટેશનોમાં ફટાકડાના ધંધાર્થીઓની દોડધામ : રસ્તા ઉપર તેમજ પ્લોટમાં ફટાકડા સ્ટોલ તો આ વખતે જોવા જ ન મળે તેવી સંભાવના

રાજકોટ : શહેરમાં દર વર્ષે ૧૦૦૦થી વધુ ફટાકડાના સિઝનલ સ્ટોલ થતા હોવાનો અંદાજ, આ વખતે અડધા થાય તો પણ નવાઈ નહીં. નવરાત્રીની જેમ જ ફાયર બ્રિગેડનું ઍનઓસી મળ્યા બાદ જ પોલીસની મંજુરી મળશે. સ્થળ તપાસ પછી જ ઍનઓસી અપાશે. સીઝનલ ધંધાર્થીઓ ઉપરાંત બારે મહિના ફટકડાનો ધંધો કરતા કાયમી ધંધાર્થીઓમાં પણ ચીંતા પ્રસરી છે.
(3:38 PM IST)










