<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

કલબ યુવીમાં ખેલૈયાઓની જમાવટ હેયે હૈયુ દળાય તેવી જનમેદની

રાજકોટઃ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્‍સવ -૨૦૨૪ અલગ અંદાઝથી ભવ્‍ય અને પરંપરાગત રીતે શહેરમાં ન્‍યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્‍પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્‍લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવી રાસોત્‍સવ જમાવટ લઈ રહ્યો છે.

ત્રીજા નોરતે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, કલ્‍પેશભાઇ ઉકાણી, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, શિવાલાલભાઈ આદ્રોજા, અમીતભાઈ ભાણવડીયા, નાથાભાઈ કાલરીયા, વલ્લભભાઈ વડાલીયા, રાજનભાઈ વડાલીયા, હર્ષદભાઈ ભોરણીયા, યુનીટી સિમેન્‍ટના પિયુષભાઈ ચોવટીયા, કિરીટભાઈ આદ્રોજા, દિકરાનું ધર પરિવારના અનુપમભાઇ દોશી સહીતના ટ્રસ્‍ટીઓએ આરતીનો લ્‍હાવો લીધો હતો. અતિથિ વિશેષ તરીકે ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, પોલીસ કમિ‘ર બ્રિજેશકુમાર ઝા, એડીશ્‍નલ કલેકટર મહેક ઝેન, શહેર ભાજપ મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, માધવભાઇ દવે, ઉપસ્‍થિત રહયા હતા. ચોથા નોરતે અતિથિવિશેષ તરીકે શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, આંતરરાષ્‍ટ્રીય કુર્મી સેનાના ચિરાગભાઈ પટેલ, જીગ્નેશભાઈ કાલાવડીયા, વિવિધ એસોશીએસનના હોદેદારો ઉપસ્‍થિત રહયા હતા. કલબ યુવી ના ચોથા નોરતે પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ, અશ્વિનભાઈ આદ્રોજા, રાધે ગ્રુપના સંદીપભાઈ માકડીયા, સમીરભાઈ ગામી, બી.એચ.ધોડાસરા, અરવિંદભાઈ પાણ, ચિરાગભાઈ પાણ, ભાવેશભાઈ ફળદુ, વસંત બિલ્‍ડર્સ ના મનસુખભાઈ ભીમાણી, મિષ્ટો ગ્રુપના ભૌતીકભાઈ માકડીયા, જગદીશભાઈ ભૂત, ડેપ્‍યુટી મેયર મહેન્‍દ્રસિંહ જાડેજા, મનીષભાઇ રાડીયા, ધારાસભ્‍ય દર્શીતાબેન શાહ, પ્રધુમન ગ્રુપના જયોતિબાપુ, જયરાજસિંહ જાડેજા, ડો. મયંક ઠકકર, ડો. ચેતન લાલસેતા, ડો. સુનીલ ઉકાણી, અંકુર સીણોજીયા, ડો. પારસ શાહ, સહીતના આગેવાનોએ માતાજીની આરતીનો લ્‍હાવો લીધો હતો. કલબ યુવી રાસોત્‍સવમાં ત્રીજા નોરતે ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સેસ હસ્‍તી હદવાણી, ભલગામ જીવીશા, ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ મોલીયા હેત, ભાલોડી કુશ, ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ ભાલોડી શાન્‍વી, ડેડાણીયા આસ્‍થા, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ હાંસલીયા શુભમ્‌, કાલરીયા કિર્તન, વેલ ડ્રેસ પ્રિન્‍સેસ ખાનપરા પ્રીન્‍સી, સુતરીયા પાયલ, વાછાણી વાન્‍સી, વેલ ડ્રેસ પ્રિન્‍સ ગોવાણી રાજ, કણસાગરા જીત, પ્રિન્‍સેસ આરદેસણા અવની, કણસાગરા ધ્રુવી, મકવાણા પ્રિયંકા, પ્રિન્‍સ ધુલેશીયા બ્રિજેશ, કણસાગરા સુદીપ, દલસાણીયા કિર્તન વિજેતા બન્‍યા હતા. કલબ યુવી માં ચોથા નોરતે ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સેસ ધનેજા જીયા, કનેરીયા જેસીકા, ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ ચનીયારા પ્રાગ, રોકડ ધ્‍યાન, ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ વાછાણી ઇશ્‍મા, મેંદપરા દિવા, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ અઘેરા રક્ષ, મકવાણા તોહ, વેલ ડ્રેસ પ્રિન્‍સેસ કનેરીયા ખુશી, અરણીયા આયુષી, માકાસણા હેત્‍વી, વેલ ડ્રેસ પ્રિન્‍સ થોરીયા દર્શન, જીવાણી અમન, ઘેટીયા પાર્થ પ્રિન્‍સેસ બરોચીયા રીતુ, ભાલોડી એકતા, કનેરીયા ક્રિષ્‍ના પ્રિન્‍સ અઘેરા રવિ, કાનાણી પરીન, મકવાણા અર્જુન વિજેતા બન્‍યા હતા. ત્રીજા અને ચોથા નોરતે કલબ યુવીના સોનલબેન તથા મૌલેશભાઈ ઉકાણી, ડીમ્‍પલબેન તથા સ્‍મિતભાઈ કનેરીયા, મધુબેન તથા કાંતીભાઈ ઘેટીયા, નિલેશભાઈ ચોવટીયા, હિતેષભાઇ માકડીયા, પંકજભાઈ વેગડા, ગૌરવભાઈ ખાચર, ચેતનભાઈ ધકાણ, અર્જુનભાઈ પાચાણી, ફીલ્‍ડમાર્શલ ગ્રુપના નીનાબેન તથા નીતીનભાઈ કણસાગરા, સન ફોર્જના રાજુભાઈ કાલરીયા, રાજેશભાઈ મારડીયા, ફેવરીટો ગ્રુપના અશોકભાઈ ખાનપરા, પી.જી.વી.સી.એલના એન્‍જી. મુકેશભાઈ માકડીયા, રમેશભાઈ અઘેરા, તાલુકા પી.આઈ. ધવલ હરીપરા, જયેશભાઈ કૈલાએ ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્‍સાહીત કર્યા હતા.

(3:52 PM IST)