<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

તારા વિના શ્‍યામ મને એકલડુ લાગે...: ગોપી રાસોત્‍સવમાં બહેનોની કલા નિખરી

રાજકોટઃ સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્‍સવમાં રોજ રાત પડેને સોનેરી સુરજ ઉગે તેવો માહોલ સર્જાય છે અને બહેનો પરંપરાગત વષાોમાં સજ્જ થઈને મા જગદંબાની આરતી બાદ ગરબા રમે છે. આ રાસોત્‍સવ નીહાળવા સુરેશભાઇ વેકરીયા, પ્રતાપભાઈ પટેલ, નીતીનભાઇ ભટ્ટ, નાથાભાઈ કાલરીયા, દિનેશભાઈ અમળતીયા, રાકેશભાઈ પોપટ, મનોજભાઈ રાઠોડ, એચ.એન. જેઠવા (PSI), બ્રીજેશભાઈ મહેતા, અમીતભાઈ દવે, વિક્રમભાઈ પુજારા, મીતલભાઈ ખેતાણી, બકુલભાઇ નથવાણી, મયુરભાઈ શાહ, દેવાંગભાઈ માંકડ, નરેન્‍દ્રસિંહ જાડેજા (ડેપ્‍યુટી મેયર), મનીષભાઇ રાડીયા, વીરેન્‍દ્રસિંહ ઝાલા, માધવભાઈ દવે, કીર્તીબેન પોપટ તેમના હસ્‍તે ઇનામો આપવામાં આવ્‍યા હતા. આવતીકાલ તા. ૮નાં ગોપિરાસમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉદયભાઈ કાનગડ, ધનરાજભાઈ જેઠાણી, રમેશભાઈ પટેલ,  શંભુભાઈ પરસાણા, સ્‍મિતભાઈ પટેલ, મુકેશભાઈ શેઠ,  પ્રતાપભાઈ પટેલ, પિયુષભાઇ પારેખ, વી.પી. વૈષ્‍ણવ,  અશોકભાઈ વૈષ્‍ણાની, નટુભાઈ  ઉકાણી, મધુભાઈ પટોળીયા, બકિરભાઈ ગાંધી, અશોકભાઈ  બાબરાવાળા, સાકેતભાઈ  આર્ય, શૈલેશભાઈ  પાબારી, વિક્રમભાઈ  જૈન, હારીતભાઈ મહેતા,   સુનીલભાઈ શાહ, અનિલભાઈ ભોરાણીયા, તેજસભાઈ રાજદેવ,  હરગોપાલસિંહ જાડેજા, કરશનભાઈ આદ્રોજા, હિતેનભાઈ કતીરા, ચુનીભાઈ ઘોડાસરા,ઈશ્વરભાઈ ત્રાડા, ચંદુભાઈ મોલિયા, અશોકભાઈ પટેલ, કમલેશભાઈ આંબલીયા, દિપકભાઇ ઠુમ્‍મર, અભિષેકભાઈ ગઢીયા, કમલેશભાઈ રામાણી, અશોકભાઇ જોષી, રાજુભાઇ રુપમ,  જમનભાઈ ભાલાણી,  જમનભાઈ ભાલાણી, દિલીપભાઈ પટેલ, દર્શનભાઈ ગોહેલ, રાજેશભાઈ નસીત (કિચન), રશ્‍મિનભાઈ પટેલે ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, જ્‍યસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, રાજેન્‍દ્રભાઇ શેઠ, ભરતભાઇ સોલંકી, ડો. પંકજભાઈ રાઠોડ, પ્રમોદભાઈ રાધનપરા, પ્રવીણભાઈ તંતી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, કલ્‍પનાબેન રાજ્‍યગુરુ, જયશ્રીબેન વ્‍યાસ, મીતાબેન વ્‍યાસ, ડો. મધુરીકાબેન જાડેજા, મીનાબેન ડોડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:21 PM IST)