<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

સસ્‍તા અનાજના દુકાનદારોની હડતાલનો ૭મો દિ': દરેક તાલુકા અધીકારીઓ દ્વારા સમજાવટના પ્રયાસો જામકંડોરણા પંથકમાં તડાઃ અમૂકે પરમીટો ઉપાડી...

 

રાજકોટના ૬પ૦ સહિત રાજયભરના ૧૭ હજાર સસ્‍તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતરી ગયા છેઃ આજે હડતાલનો ૭મો દિવસ છેઃ ગાંધીનગરથી સૂચના આવતા દરેક તાલુકા અધીકારીઓ દ્વારા સમજાવટના પ્રયાસો ચાલુ છેઃ બીજી બાજુ જામકંડોરણા પંથકમાં તડા હોવાની ભારે ચર્ચા છેઃ અમુકે પરમીટો ઉપાડી લીધી હોવાની વિગતો બહાર આવી છેઃ જો કે સસ્‍તા અનાજના દુકાનદાર એસો.ના હોદેદારોએ ઉમેર્યું હતું કે આવા ૧ થી ર ટકા લોકોથી કોઇ ફેર પડતો નથીઃ હડતાલ સજજડ છે.

(4:26 PM IST)